🙏🙏🙏🤩
Music maulik Mehta superb 🔥🔥🔥🔥
ખુબ ખુબ સરસ માતાજી ના ગરબો છે.. ગીતાબેન માતાજી ના આશીર્વાદ સદાય બની રહે તેવી માતાજી પ્રાર્થના કરું છું...
Once again she is here with banger for navratri 2k24, I'm addicted for garba of Geeta Ben, Because always she is choosing the heritage + culture & Merging them. This is best quality about her 🤍🪄
45:30 I loved it 🤩 You are always choosing something about Culture of Kutchh...🤍 You are always rooted towards your heritage 🙌🏻
Today you are singing such old songs and today you are able to sing a new voice.. I am so happy. 🥳🥰💖
બહુ સરસ સોંગ બનાવવું છે ગીતાબેન રબારી વેલકમ ટુ નવરાત્રી આપણી મનોકામના😮😮😮
જય શ્રી રાજા રણછોડ , જય મોગલ , ગીતા બેનજી......🙏🙏🙏💐💐💐
23:40 Lyrics arrangment 🫶🏻 & Your Uttar Gujarati accent perfectly suit on this composition... ✨❤️
Wah wah Khub saras Geetaben saras garba che album nu Music jordaar che
ખૂબ જ સુંદર નવરાત્રી પહેલાં ગરબાની રમઝટ ❤❤ જય માતાજી 🙏💖💗❤
ગીતાબેન તમારો ખુબ ખુબ આભાર તમે આ ખાસ ત્રણ તાલી ના ગરબા બનાવ્યા એ બદલ...🙏🙏 નાના આયોજકો જેમ કે સોસાયટી ગામ માં ગરબા માટે ખૂબ જ જરૂરી હોય છે....
Your Voice are really Amazing😍 Whoever prepares your garba does not look for an option to listen to anything else...🎉 Even if it is about garba of Navratri, there is no other option except GEETA BEN RABARI💖. When this garba rings in my ears, my feet dance to play 🫶🫰
10:37 No Word...Only Just Speak🤌वाह! क्या बात है 🤩🫶
32:44 wahhhh👏
23:15 , જય ઉમિયા ગીતા બેન બધા ગીત અને ગરબા બહુજ સરસ ગાયા છે ... માં ઉમિયા નું ગીત 🔥🔥🔥, અમે તમારા આલ્બમ ની હંમેશા રાહ જોતા હોઈએ છીએ . અગાઉ પણ માં ઉમિયા ના ગીત તમે ખૂબ જ સરસ ગાયા છે , માં ઉમિયા , માં લિંબોજ , માં અંબા માં આશાપુરા ના આશિષ હર હંમેશ આપના પરિવાર પર અવિરત વરસતા રહે .. 🙏🙏🙏
42:15 It was nice to hear something new💗 Radhe Radhe
ઝણકાર:3❤ Super Duper hitting song 🎹
@divyeshahir0125