@17021SAMEER

પત્રકાર ઓછો ને જયરાજસિંહ નો વકીલ વધારે લાગે છે આ માણસ.

@mukesh_jaat51

ભાઈ જગદીશ ચાપલુસગિરિ કરવાની હદ હોય
1.જયરાજસિંહ ના ઘરના અડધા સીસીટીવી કેમ છે
2.શરીર પર 42 ઘા ક્યાંથી આવ્યા
3.હાલતા ચાલતા જાય છે એ બધા cctv છે તો એક્સિડન્ટ વાળા cctv ક્યાં છે.
4.પાંચ તારીખે જો મુત્યુ પામેલ લાસ સિવિલ હોસ્પિલમાં,રાજકોટ માં હોય તો નવ તારીખે કેમ જાણ કરવામાં આવી.
5.UPSC ની તૈયારી કરનાર ને માનસિક કેમ સાબિત કરવા માંગો છો

@nitinmakadia8124

રાજકુમાર ઘર માં ગયો અને બહાર નીકળ્યો ત્યાં સુધીનો અન્કટ આખો વિડિઓ બતાઓ એવી માગણી કરવામાં તમારી કેમ ફાટે છે. ??????

@educationallifemessage2613

આ સોદુ જયરાજ બાપુ કહીને બોલે છે....એની પરથી ખબર પડે. છે કે ફાટે છે
..એના સમર્થન  માં બોલે છે😂

@educationallifemessage2613

ડખો એ... કે જયરાજ ભાઈ તમને પૈસા આપી શકે એટલા સક્ષમ છે.... જાટ ભાઈ પાસે નથી😂😂😂😂😂 આજ ફર્ક

@hardikchaudhary4765

42 ઘા કરી દીધેલા એનું શું?

@blissmeow1

આજે ખબર પડી કે આ પત્રકાર ને લાયક જ નહિ..ફાટીને હાથ આવી ગઈ 😂

@MukeshbhaiBaraiya-s2b

જગદીશભાઈ મહેતા પત્રકાર આજે ખેલે તમે રોંગ સાઈડમાં છો

N/A

નિડર પત્રકાર મહેતા સાહેબ કોઈ સારા ડોકટર પાસે શરદી ઉધરસ ની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ....એક હિતેચ્છુ શ્રોતા...🙏

@Jaybalajikrushiblog

પબ્લિક ને પત્રકાર ઉપર ભરોસો હોય પણ અત્યારે પત્રકાર પણ હાવ શું તમને કેવું ભાઈ શબ્દ ઘટે છે

@veer_teja_live_ched

पैसा लेने के बाद आदमी ऐसे ही बोलता है फिर किसी की नहीं सुनता है

@sanjaysavani6259

જગદીશ ભાઈ હવે આ મુદ્દા ઉપર તમે વાત કરવાનું બંધ કરો નહીં તો બચી છે એ પણ જતી રહેશે.

@SunilJoliya-p2r

અત્યાર સુધી સારો પત્રકાર માનતા બાકી સારા મા ગોપી નિ ગણના થાય

@sanjaysavani6259

ચાર દિવસ હોસ્પિટલ માં લાશ પડી રહી કેમ કોઈ પ્રેસ નોટ નો આવી?

@SeeMorenews

मेहतासाहब માની લ્યો કે રાજકુમાર જાટવ નું અકસ્માત થયેલ છે અકસ્માતમાં તેમના પગ 6 ઇંચ જેટલે ઈજાઓ થઈ પાસવર્ડ થી વાહન ભટકાયો શરીર નું નામ નિશાન વિખી નાખે આ રીતના ઈ જા ના પહોંચે શરીરની તમામ ઈજાઓ જોતા એવું લાગે છે કે આ વ્યક્તિને પહેલા માર મારવામાં આવેલ છે

@jatinpatel1617

આ જગા જધી અને ઘરે બેસાડી દો આ જગો ખોટીનો છે

@0ocean

જગો છે કોણ આ? આને આટલો ભાવ શા માટે આપો છો?

@sanjuboricha2259

નગ્ન અવસ્થામાં કેવી રીતે થયો કરવામાં આવ્યો કે પોતે થયો

@RuplalJat-iq8gh

जाट समाज का इतिहास देख लेना फिर बात करना

@parthivnanavati9342

સલમાનખાન કાર ડ્રાઈવ અકસ્માત સમયે કરતો હતો છતાં સાબિત કર્યું કે ડ્રાઇવર કાર ચલાવતો હતો ?